વરૂણ ધવન આજે 24 એપ્રિલે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે
વરુણ ધવને પોતાના કરિયરની શરૂઆત 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી કરી હતી
વરુણ ધવને નોટિંગહામ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને અભ્યાસ દરમિયાન તે લંડનની નાઈટ ક્લબમાં પાર્ટ ટાઈમ દારૂ વેચતો હતો. આ ઉપરાંત તે કોલેજમાં પેમ્ફલેટનું વિતરણ પણ કરતો હતો
અભિનય કરતા પહેલા વરુણે 2010માં કરણ જોહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું
વરૂણ ધવને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેણે સલમાન ખાનને 'અંકલ' કહેતા ભાઇજાન ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં વરુણ ધવનને કહ્યું, સલમાન ભાઈ બોલ, નહીંતર હું તને થપ્પડ મારીશ
જો અભિનેતાની નેટવર્થ વિશે વાત કરીએ તો, વરુણ લગભગ 411 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે
વરૂણ ધવન 1 વર્ષમાં 24 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે
વરુણ ધવન જાહેરાતોમાંથી દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી કરે છે