Vasant Panchami Puja look : વસંત પંચમીના અવસર માટે રકુલ પ્રીત સિંહના આ અલગ અલગ સાડી લુક પરફેક્ટ છે

આ વર્ષે 14 ફેબ્રુઆરીએ ભારતમાં હિન્દુઓનો પવિત્ર તહેવાર વસંત પંચમી (Vasant Panchami) ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. દેવી સરસ્વતીને સમર્પિત, આ તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ અવસરે તમે રકૂલ પ્રીત સિંહના આ અલગ અલગ સારી લુક ટ્રાય કરી છો,

દેવી સરસ્વતીને સમર્પિત, આ તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ અવસરે તમે રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ના આ અલગ અલગ સારી લુક ટ્રાય કરી છો,

રકૂલ પ્રીત સિંહનો આ રેડ બનારસી સાડીનો લુક પૂજા માટે બેસ્ટ છે. રકુલએ રેડ બનારસી દક્ષિણી સ્ટાઇલમાં પહેરી છે, સાથે ગોલ્ડન બ્લાઉઝ પસંદ કર્યો છે. એક્ટ્રેસએ જવેલરીમાં હાથમાં ગોલ્ડન કલરની બેન્ગલ્સ અને લોન્ગ ઓવલ શેપની ગોલ્ડન ઈયરિંગ્સ સાથે લુક કમ્પલીટ કર્યો છે. લાઈટ મેકઅપમાં તેણે 'હેયરબન' હેયર સ્ટાઇલ પસંદ કરી છે.

રકૂલ પ્રીત સિંહનો આ લાઈટ ક્રીમ સાડી લુક પણ ટ્રાય કરી શકો છો, આ સાડી પર અભિનેત્રીએ હાફ સ્લીવ સિલ્વર પ્રિન્ટેડ બ્લાઉઝ સાથે સિલ્વર પ્રિન્ટ વાળી ક્રીમ સાડી પસંદ કરી છે. આ ઉપરાંત, ઓપન હેયર અને મેચિંગ નેકલેસ સાથે લુક કમ્પ્લીટ કર્યો છે.

જો તમને વાઈટ સાડી પહેરી ગમતી હોય તો, રકૂલનો આ લુક તમારા માટે છે, અભિનેત્રીએ વાઈટ શિફોન ફેબ્રિકની મિરર વર્ક સાડી પર સ્લીવ લેસ બ્લાઉઝ પસંદ કર્યો છે. જવેલરીમાં તેણે હાથમાં બેગલ્સ અને વીંટી ઉપરાન્ત લોન્ગ મેચિંગ સિલ્વર ઈયરિંગ્સ કરી છે.

જો તમે વંસત પંચમી પર સીમ્પલ લુક વિષે વિચારી રહ્યા છો તો રકૂલનો આ લુક પરફેક્ટ છે, રકૂલ 3 કલરની જેમાં રેડ, વાઈટ અને બ્લેકને દક્ષિણી સ્ટાઈલમાં વાઈટ લોન્ગ સ્લીવ અને ટર્ટલ નેક બ્લાઉઝ પહેર્યો છે. એક્ટ્રેસ આ લુકમાં ખુબજ એલિંગટ લાગે છે. જવેલરીમાં માત્ર તેણે લોન્ગ ઈયરિંગ્સ પસંદ કરી છે.

લોકો સામાન્ય રીતે આ દિવસે પીળો રંગ પહેરે છે, કારણ કે તે વસંતના આગમન અને પાકના પકવવાનું પ્રતીક છે. તેથી રકૂલનો આ પીળી સાડીમાં લુક વસંત પંચમી પૂજા માટે બેસ્ટ છે,

તાજતેરમાં તેણે પાઇલેટ્સ યોગ સૂચવ્યો હતો, આ યોગ મગજમાં રક્ત પ્રવાહમાં વધારો કરે છે. વાળ ખરવાનું ઘટાડે છે, નર્વસ સિસ્ટમને નિયંત્રિત કરે છે.