12 ફિલ્મોમાં રિજેક્ટ થયેલી વિદ્યા બાલન પાસે કરોડોની નેટવર્થ
બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન પોતાની દમદાર એક્ટિંગના કારણે ચર્ચામાં છે
ફિલ્મોમાંથી વિદ્યા બાલનને મનહૂસ કહીને રિજેક્ટ કરવામાં આવી હતી
વિદ્યા બાલન હાલમાં પોતાની અપકમિંગ મુવી દો ઔર દો પ્યારને લઇને સતત ચર્ચામાં
અહેવાલ અનુસાર, વિદ્યા બાલન એક ફિલ્મ માટે 2થી 3 કરોડ રૂપિયા લે છે
વિદ્યા બાલનનો પતિ સિદ્ધાર્થ રોય કપૂરની કુલ સંપત્તિ લગભગ 476 મિલિયન ડોલર છે
વિદ્યા બાલન પણ 204 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે
વર્ષ 2020 સુધીમાં વિદ્યા બાલનની નેટવર્થ 27 મિલિયન આંકવામાં આવી હતી
વિદ્યા બાલનને 3 નેશનલ એવોર્ડ, 3 ફિલ્મફેર અને પદ્મશ્રી સ્ન્માનિત કરાય છે