બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન હાલમાં ન્યૂ પિક્ચર 'દો ઔર દો પ્યાર'ને લઇને સતત ચર્ચામાં

Apr 26, 2024, 11:55 AM

દો ઔર દો પ્યાર

આ ફિલ્મમાં વિદ્યા બાલન સાથે ગુજરાતી સુપરસ્ટાર પ્રતિક ગાંઘી પણ મહત્વની ભૂમિકામાં છે

વિદ્યા બાલન સાથે ચીટિંગ

વિદ્યા બાલન એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, મારી સાથે છેતરપિંડી થઇ હતી

વિદ્યા બાલન લવ સ્ટોરી

વિદ્યા બાલને કહ્યું હતું કે, તેણે જે પહેલા છોકરાને ડેટ કર્યો હતો તેણે મારી સાથે ચીટિંગ કરી હતી

વિદ્યા બાલન બ્રેકઅપ

વિદ્યા બાલને વધુમાં કહ્યું કે, તે વેલેન્ટાઇન ડે પર તેને મળવા માટે તેની કોલલેજ ગઇ હતી પરંતુ તે તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જાય છે. એક ક્ષણ વિદ્યા બાલન વિચારતી રહી કે શું થઇ રહ્યું છે?

વિદ્યા બાલન મેરેજ

વિદ્યા બાલને વર્ષ 2012માં સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા

વિદ્યા બાલન અપકમિંગ મુવી

વિદ્યા બાલન દો ઔર દો પ્યાર પછી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સાથે ભૂલ ભૂલૈયા 3માં જોવા મળશે