વિરાટ કોહલી અને અનુ્ષ્કા શર્માએ છઠ્ઠી વેડિંગ એનિવર્સરી લંડનમાં આ રીતે કરી સેલિબ્રેટ
mansi bhuva
Dec 12, 2023, 03:08 PM
અનુષ્કા શર્મા અને ક્રિકેટર પતિ વિરાટ કોહલી આજે પણ અનેક લોકોના દિલમાં રાજ કરે છે
અનુષ્કા અને વિરાટ પોતાની આગવી ઓળખથી લોકોને ખુશ કરી દે છે
અનેક વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો
11 ડિસેમ્બરના રોજ વિરાટ-અનુષ્કા છઠ્ઠી એનિવર્સરી મનાવી હતી. આ ખાસ દિવસે જોઇ લો અનસીન તસવીરો
અનુષ્કા અને વિરાટના લગ્નની આ તસવીરો આજે પણ લોકો માટે એક પરફેક્ટ પિક્ચર બની રહે છે
અનુષ્કાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં વિશ્વના સૌથી શ્રેષ્ઠ પુરૂષ સાથે લગ્ન કર્યા છે
This browser does not support the video element.
ઇટલીમાં પરીવાર અને અંગત મિત્રોની હાજરીમાં આ કપલે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા
પોતાની નર્વસનેસને દૂર કરવા માટે વિરાટે અનુષ્કા સામે આવી મજાક કરી હતી, જેને સાંભળીને એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી
એક સમય એવો હતો જ્યારે વિરાટ કોહલી સાથે તેની પહેલી મુલાકાત દરમિયાન થયેલી આ વાતચીતથી અનુષ્કા શર્માના ગુસ્સે થઈ ગઈ હતી
સલમાન ખાન તેમના સંબંધોમાં દેવદૂત બનીને આવ્યો હતો
અનુષ્કા શર્માને મળ્યા પહેલા જ વિરાટ કોહલી તેનો ફેન હતો. આ વાત પોતે કહી હતી
પોતાની નર્વસનેસને દૂર કરવા માટે વિરાટે અનુષ્કા સામે આવી મજાક કરી હતી, જેને સાંભળીને એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી
રિપોર્ટ મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જલ્દી જ તેમના બીજા બાળકનું સ્વાગત કરવા જઈ રહ્યા છે
જાણો તૃપ્તિ ડિમરી વિશે રસપ્રદ તથ્યો