દીપિકા, આલિયા નહીં, એશ્વર્યા રાય છે સૌથી અમીર અભિનેત્રી

Jun 01, 2023, 06:10 PM

બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન દરેક મામલે ટોપ પર છે

એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી અમીર અભિનેત્રી મનાય છે

એશ્વર્યા રાય બચ્ચન અંદાજે 828 કરોડની સંપત્તિની માલિક હોવાના મીડિયા રિપોર્ટસ છે

એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડની સૌથી વધુ ફી લેનાર અભિનેત્રીઓ પૈકીની એક છે

એશ્વર્યા રાય બચ્ચન એક ફિલ્મ માટે અંદાજે 10 કરોડ રૂપિયા લેતી હોવાના અહેવાલ છે

ગ્લોબલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની નેટ વર્થ અંદાજે 580 કરોડ રૂપિયા છે

રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટની નેટ વર્થ અંદાજે 557 કરોડ રૂપિયા છે

અભિનેત્રી અનુષ્કા શર્મા કોહલીની નેટ વર્થ અંદાજે 255 કરોડ રૂપિયા છે

અભિનેત્રી દીપિકા પાદુકોણની અંદાજિત નેટ વર્થ 225 કરોડ રૂપિયા છે