Aayesha Khan: કોણ છે મુનવર ફારૂકીની એક્સ ગર્લફ્રેન્ડ આયશા ખાન? આયશા ખાને 'બિગ બોસ 17'માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે એન્ટ્રી કરી છે. આયશા ખાને શોમાં પબ્લિકની સામે મુનવ્વર ફારૂકીનો પર્દાફાશ કર્યો હતો. લોકો આશ્ચર્યમાં પડી ગયા છે કે આયશા કોણ છે? આયશા એક મોડલ અને અભિનેત્રી છે. આયશા સોશિયલ મીડિયા ઇનફ્લિયન્સર પણ છે. આટલું જ નહીં, આયશા ખાન સાઉથ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં તે મુનાવર ફારૂકી સાથેના તેના ભૂતકાળના સંબંધોને કારણે સમાચારમાં છે. આગળની વાર્તા માટે નીચે ક્લિક કરો. મૌની રોયની મિત્ર સાથે વેકેશનની મજા, શેર કરી મનમોહક તસવીરો