શિયાળો શરૂ થઇ ગયો છે ત્યારે ફિમેલ ફેશન માટે સેલિબ્રિટીના વિન્ટર લુકની અહીં વાત કરી છે, જે તમને વિન્ટરમાં પણ સ્ટાઈલિશ લુક આપશે
આલિયા ભટ્ટએ મલ્ટીકલરની ક્રોપ ટોપ કાર્ડિગન પહેરી છે જે ખુબજ સ્ટાઈલિશ છે અને વિન્ટર માટે પરફેક્ટ યુનિક લુક આપે છે.
અનન્યા પાંન્ડેએ આ લુકમાં બ્લેક એન્ડ ગ્રે સ્વેટશર્ટ પહેર્યું છે તેના પર ઈયર કવર્ડ કેપ પહેરી છે આ વિન્ટર લુક ખુબજ સ્ટાલિશ છે.
દીપિકા પાદુકોણ તેની ફેશન સેન્સ માટે જાણીતી છે તેનું વિન્ટર કલેશન ખુબજ સ્ટાઈલિશ છે તેનું આ વાઈટ શર્ટ પર સ્લીવલેસ વૉર્મ ઉનનું સ્વેટરએ એ વાતને પ્રુવ કરે છે. વેસ્ટર્ન લુક માટે બેસ્ટ આઉટફિટ ગણી શકાય.
સોનાક્ષી સિંહા પોતે ફેશન ડિઝાઈનરને તેની સ્ટાઇલ ફોરએવર હટકે હોઈ છે, તાજતેરનું તેનું વાઈટ ક્રોપ બ્લેઝર વિન્ટર માટે પરફેક્ટ છે.
અદિતિ રાવ હૈદરીએ વધારે ઠંડીમાં કુલ લુક માટે ઓવર સાઈઝ લાઈટ બ્લ્યુ કલરમાં કોટ સાથે લુક કંપ્લીટ કર્યો છે, જે ખરેખર અદભુત વિન્ટર લુક છે.
રકૂલ પ્રીત સિંહની વિન્ટર સ્ટાઇલ અદભુત છે, તેણે ડાર્ક કલર પસંદ ન કરતા નિયોન કોર્ડ્રોય જેકેટ પહેર્યું છે જે ખુબજ સ્ટાઈલિશ છે.
સારા અલી ખાનએ વિન્ટરને વધુ સ્ટાઈલિશ લુક આપવા માટે શોલ પસંદ કરી છે જે ગ્રે કલરમાં યુનિક સ્ટાઈલની સાથે આ લુક ઠંડીથી બચાવશે. તેની વિન્ટર લુક માટે બેસ્ટ છે.