એવું કહેવાય છે કે, ફેશનની શરૂઆત જ પેરિસથી થઇ હતી. આ સ્ટાઇલિશ શહેર ક્યારેય 'આઉટ ઓફ ફેશન' થતું નથી
દુનિયાનું સૌથી ફેશનેબલ શહેર ન્યૂયોર્ક છે. તેનું આ લિસ્ટમાં પ્રથમ સ્થાન પર નામ આવે છે. ન્યૂયોર્ક ફેશન વીક વિશ્વનો સૌથી મોટી ફેશન ઇવેન્ટ છે
કીનિયાની રાજધાની નૈરોબીની ફેશનની દુનિયામાં પણ બોલબાલા છે. અહીંની ફેશન ટ્રીટ અને ફેશન વીકની ચર્ચા વિશ્વભરમાં થાય છે
બીજા સ્થાન પર વિશ્વનું સૌથી સુંદર શહેર મિલાન છે. જ્યાં ફેશન એક દિવસમાં નહીં માત્ર કલાકોમાં જ બદલાય જાય છે. અહીં ફેશનની પાઠશાળા પણ ચાલે છે
મિલાન પછી ઇટલીનું રોમ ફેશન કેપિટલ છે. લગભગ 2000 વર્ષ પહેલાં અહીં પહેલો શોપિંગ મોલ બન્યો હતો
લંડનમાં સૌથી હટકે ફેશન હોય છે. 1984માં અહીં પહેલો ફેશન શો બ્રિટિશ ફેશન કાઉન્સિલ દ્વારા યોજાયો હતો
ટોક્યોને ક્રોપ ટોપનું બર્થ પ્લેસ ગણવામાં આવે છે. અહીં જેટલી ફેશનની જીણવટભરી માહિતી તમને બીજે ક્યાંય જોવા નહીં મળે