આરપાર દેખાઇ તેવી સાડીમાં યામી ગૌતમ, જુઓ ખુલ્લા વાળમાં કિલર લૂક

Apr 14, 2023, 03:30 PM

બોલિવૂડની સ્ટાઇલિશ એક્ટ્રેસ યામી ગૌતમ પોતાના લુક્સની સાથે-સાથે ફિલ્મોને કારણે પણ ચર્ચામાં રહે છે.

યામી ગૌતમ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

યામી ગૌતમે સાડીમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ સફેદ ફ્લોરલ એમ્બ્રોઇડરી કરેલી સાડી પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અભિનેત્રીએ બોબ કટ હેરસ્ટાઈલમાં ગ્લોઈંગ મેકઅપ કર્યો છે અને કાનમાં નાની ઈયરિંગ્સ પહેરીને કિલર લૂક આપી રહી છે.

આ સાથે અભિનેત્રી તેના પતિ આદિત્ય ધર સાથે પણ જોવા મળી હતી. જેમાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે.