જીનત અમાને એ સમયે ઓનસ્ક્રીન બિકીની પહેરીને તહેલકો મચાવી દીધો હતો.
જીનત ખાનની લાઇફમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યાં છે. અભિનેત્રીએ બે લગ્ન કર્યા હતા. તેમના પ્રથમ લગ્ન સંજય ખાન સાથે થયા હતા. ત્યાર બાદ જીનત અમાને મજહર ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 1988માં તેમના પતિનું નિધન થઇ ગયું. અભિનેત્રી તેમના પત્તિના અંતિમ સંસ્કારમાં ગઇ ન હતી.
અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેમના પરિવારે મને તેમના પતિની અંતિમ વિધિમાં જવાથી અટકાવી હતી. મજહર ખાનના મોત પહેલાં જ આ કપલ અલગ થઇ ગયું હતું.
મજહર ખાનનું મોત કિડનીની સમસ્યાને કારણે થયું હતું.
This browser does not support the video element.
અભિનેત્રીનો બાળપણથી લઇ યંગ એજ સુધીનો વીડિયો
અભિનેત્રી જીનત અમાન અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના સહિત દિંગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકી છે.
સમયની સાથે પ્રતિદિન શ્રીદેવીની લાડલી હોટ અને બોલ્ડ થતી જાય છે.