Mar 23, 2024

Zomato Owner Marriage : ઝૉમેટોના સીઈઓ દીપિંદર ગોયલની પત્ની ગ્રેસિયા મુનોઝ કોણ છે?

Mansi Bhuva

ઑનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ ઝૉમેટોના કો-ફાઉન્ડર અને સીઈઓ દીપિંદર ગોયલે તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા

પ્રાપ્ત વિગત અનુસાર, દીપિંદરે મેક્સિકન મોડલ સાથે લગ્ન કર્યાં છે

ગ્રેસિયા મુનોઝ મેક્સિકોમાં જન્મેલી મોડલ છે

Source: social-media

તે એક ટેલિવિઝન હોસ્ટ પણ છે. તેણી વર્ષ 2022માં અમેરિકામાં મેટ્રોપોલિટન ફેશન વીકની વિજેતા રહી છે

હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર તેના બાયોમાં જણાવ્યું છે કે તે હાલમાં ભારતમાં તેના ઘરે છે

દીપિંદર ગોયલે વર્ષ 2008માં ઝૉમેટોની શરૂઆત કરી હતી

Source: social-media

આ પહેલા તે ગોયલ બેઈન ઍન્ડ કંપનીમાં કામ કરતા હતા

ઉર્વશી રૌતેલા ચૂંટણી લડશે?