Thick Brush Stroke

નોન વેજ સિવાય આ 7 ફળોમાં જોવા મળે છે ભરપૂર પ્રોટીન

(Source : pexel )

Jan 01, 2023

shivani chauhan

કેળામાં પ્રોટીન ભરપૂર માત્રામાં હાજર હોય છે.  એક મોટા કેળામાં 1.6 ગ્રામ પ્રોટીન હોય છે. 

(Source : Freepik)

જામફળમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હાજર હોય છે. જો તમે રોજ એક જામફળ ખાઓ છો તો 4.2 ગ્રામ સુધી પ્રોટીન મળે છે.

(Source : Freepik)

(Source : Freepik)

સંતરામાં ન માત્ર વિટામિન સી હોય પરંતુ પ્રોટીનની માત્રા પણ ભરપૂર હોય છે. 100 ગ્રામ સંતરામાં 0.9 ગ્રામ પ્રોટીન મળે છે.

પીચ ફળમાં પ્રોટીન વધારે માત્રામાં હાજર હોય છે. એક પીચમાં 1.4 ગ્રામ સુધી પ્રોટીન હાજર હોય છે.

(Source : Freepik)

પ્રોટીન એવોકાડોમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો તમે આ ફળનું સેવન કરો તો 4 ગ્રામ પ્રોટીન મળશે.

(Source : Freepik)

એક કીવી ખાવાથી લગભગ 2.1 ગ્રામ પ્રોટીન મળે છે.

(Source : Freepik)

100 ગ્રામ દ્રાક્ષમાં 2 ગ્રામ પ્રોટીન હાજર હોય છે.

(Source : Freepik)