કરવામાં બહુ જ અસરકારક છે આ 6 ફળો 

બ્લડ સુગરને કન્ટ્રોલ 

Nov 02, 2022

Ajay Saroya

ડાયાબિટીસ દુનિયામાં સૌથી વધુ જોવા મળતી બીમારીઓ પૈકીની એક છે. શિયાળામાં કેટલીક સ્વાસ્થ્યપ્રદ ચીજોનું સેવન કરીને બ્લડ સુગરને કન્ટ્રોલ કરી શકાય છો.

જામફળને શિયાળાનું સુપર ફ્રૂટ્સ મનાય છે, તેમાં રહેલા ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને બ્લડ સુગરનું લેવલ વધતું અટકાવે છે.

જામફળ

સંતરા

બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં વિટામીન-સી થી ભરપૂર સંતરાનો તમારા ડાયટમાં સમાવેશ કરવો.

બીટ

બીટ એ કેલ્શિયલ, આયર્ન, પોટેશિયમ સહિત ઘણા પોષક તત્વોનો ભંડાર છે, જે લોહીમાં સુગરને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ છે.

ગાજર

ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, આ શાકભાજી તમને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં ઘણી મદદ કરશે.

લવિંગ

લવિંગ બ્લક સુગર સ્પાઇક્સને ચકાસવામાં મદદ કરે છે અને ઇન્સ્યુલિનને બુટ્સ કરે છે. તમે લવિંગવાળી ચા પીને બ્લડ સુગરને કન્ટ્રોલમાં રાખી શકો છો.

પાલક

પાલક ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે જે આરોગ્ય માટે ફાયદાકારક છે. શિયાળામાં પાલકનો તમારા ભોજનમાં સમાવેશ કરવો જોઇએ.