અજમો જીરું ડિટોક્સ ડ્રિંક,પાચન સમસ્યામાં આપશે તરત રાહત

Jul 07, 2025, 11:43 AM

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક ફાયદા

શક્તિશાળી અજમો જીરું ડિટોક્સ ડ્રિંકથી પેટનું ફૂલવું અને ભારેપણું દૂર કરવામાં મદદ મળે છે. તે પાચન અને ચયાપચય માટે એક પ્રાચીન ઉપાય છે!

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક સામગ્રી

1 ચમચી અજમો, 1 ચમચી જીરું, 2 કપ પાણી, એક ચપટી બ્લેક સોલ્ટ, અડધા લીંબુનો રસ

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક રેસીપી

એક પેનમાં, પાણીમાં અજવાઈન અને જીરું ઉમેરો, ધીમા તાપે 5-7 મિનિટ માટે ઉકાળો.

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક રેસીપી

હવે ડ્રીંકને ગાળી લો અને તેને થોડું ઠંડુ થવા દો.

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક રેસીપી

જો ઇચ્છા હોય તો બ્લેક સોલ્ટ અને લીંબુનો રસ ઉમેરો.

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક :

ખાલી પેટ તમે આ ડ્રીંક લઇ શકો છો અથવા ભારે ભોજન પછી પણ પીય શકો છો.

અજમો જીરું ડિટોક્સ ડ્રિંક ફાયદા

પાચન સુધારે છે, પેટનું ફૂલવું અને એસિડિટી ઘટાડે છે, ચયાપચયને વેગ આપે છે અને કુદરતી અને કેફીન-મુક્ત પણ છે.

મકાઈની વિવિધ રેસીપી, વરસાદી માહોલમાં કરો ટ્રાય, મજા પડશે