તાજેતરમાં માં બનેલ આલિયા ભટ્ટ આ રીતે રાખે છે પોતાની સ્કિનની સંભાળ 

Source: @aliaabhatt/insta

Dec 09, 2022

shivani chauhan

Source: @aliaabhatt/insta

તાજેતરમાં આલિયા ભટ્ટ માં બની છે જેની ખુબસુરતીની પાછળ ચાહકો ઘેલા છે. તેના ચાહકો તેની ફ્લોલેસ સ્કિનનું સિક્રેટ જાણવા ઈચ્છે છે.

Source: @aliaabhatt/insta

આલિયા પોતાની ત્વચાની ખુબજ સંભાળ રાખે છે, તે સ્કિન કેર રૂટિન ફોલો કરે છે.

Source: @aliaabhatt/insta

આલિયા ફ્લોલેસ સ્કિન માટે ઘરેલુ નુસખા અપનાવે છે, એકટ્રેસ નિયમિત રીતે ચહેરા પર મુલતાની માટી લગાવે છે.

Source: @aliaabhatt/insta

આ સિવાય આલિયા પપૈયા કે સંતરાની છાલની સાથે મધ મિક્ષ કરીને લગાવે છે.

Source: @aliaabhatt/insta

આ સિવાય આલિયા પપૈયા કે સંતરાની છાલની સાથે મધ મિક્ષ કરીને લગાવે છે.

Source: @aliaabhatt/insta

આ સાથે એક્ટ્રેસ પોતાની સ્કિનને મોશ્ચરાઈઝ  કરવાનું ભૂલથી નથી. તે સ્કિન મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરે છે.

Source: @aliaabhatt/insta

શૂટ સિવાયના સિવાયમાં આલિયા મેકઅપ કરતી નથી. અભિનેત્રીનું માનવું છે કે મેકઅપ સ્કિન ખરાબ કરી શકે છે.