Health Tips : ઉંમર પ્રમાણે રોજ કેટલી બદામ ખાવી જોઇએ, જાણો ફાયદા

Jan 01, 2024, 09:06 AM

Health Tips : ઉંમર પ્રમાણે રોજ કેટલી બદામ ખાવી જોઇએ, જાણો ફાયદા

બદામને પોષણનું પાવરહાઉસ પણ કહેવામાં આવે છે

બદામમાં મોટાભાગના પોષક તત્વો હોય છે જેમ કે વિટામિન-ઇ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન

એ વાત સાચી છે કે જો બદામ જરૂર કરતાં વધારે કે ઓછી ખાવામાં આવે તો કોઈ ફાયદો નહીં થાય

દરેકનું શરીર અલગ-અલગ હોય છે, તેવી જ રીતે શરીરની જરૂરિયાતો પણ અલગ-અલગ હોય છે

આવો અમે તમને જણાવીએ કે ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ

5 થી 10 વર્ષના બાળકે દરરોજ 2 થી 4 બદામ ખાવી જોઈએ .

12 થી 17 વર્ષની વયના બાળકો દરરોજ 5 થી 10 બદામ ખાઈ શકે છે .

This browser does not support the video element.

18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો દરરોજ 12 બદામ ખાઈ શકે છે