અમદાવાદના ફેમસ અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી દાળવડા બધી જ ટિપ્સ સાથે

Dec 09, 2024, 03:42 PM

સામગ્રી

1 કપ ફોતરાં વાળી પલાળેલી મગની દાળ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી આદુ લસણની પેસ્ટ, 1 ચમચી મરચાની પેસ્ટ, 1/2 ચમચી મરી પાઉડર

દાળવડા રેસીપી

સૌ પ્રથમ એક તપેલીમાં ફોતરાં વાળી મગની દાળને 4-5 થી કલાક સુધી પલાળીને રાખો પછી તેનું મિક્ષરમાં બેટર તૈયાર કરી લો.

દાળવડા રેસીપી

હવે બેટરને ચેક કરો અને જરૂર લાગે તો પાણી ઉમેરો, ત્યારબાદ લીલા મરચાની પેસ્ટ, આદુ લસણ, સ્વાદ અનુસાર મીઠું અને મરી પાઉડર નાખી બધું મિક્ષ કરો.

દાળવડા રેસીપી

તેને સારી રીતે મિક્ષ કરો અને પછી પાણીમાં ડુબાડીને ચેક કરો કે બેટર રેડી કે નહિ.

દાળવડા રેસીપી

બેટર રેડી થઇ જાય એટલે તેલ ગરમ કરો, એમાં બધા વડા તળી લો, બધી સાઈડ ગોલ્ડન બ્રાઉન થવા દો.

દાળવડા રેસીપી

એમાં લીલા મરચા પણ તળી લો, થઇ જાય એટલે ગરમ ગરમ દાળવડાને લીલા મરચા સાથે સર્વ કરો.

બાળકોના લંચબોક્સમાં આપી શકાય તેવા હેલ્થી પાલક મેથી બોલ્સ