જાણો Arbutinના લાભો

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 14, 2023

Author

Arbutin તમારી ત્વચાની સંભાળ માટે ખુબ જ જરૂરી છે. જે હાઇડ્રોક્વિનોન (એક પ્રકારનો ફિનોલ)નું વ્યુત્પન્ન છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

અગ્રણી ત્વચારોગ નિષ્ણાંત અને બોમ્બે સ્કિન ક્લિનિકના સ્થાપર ડો.બતુલે તેના ફાયદાઓ વિશે વાત કરી છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Arbutin તમારા ચહેરા પરના ડાઘ અને ત્વચાના ટોનને સરળ તથા ચમકદાર બનાવે છે. 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જો તમે ખીલથી પરેશાન છો તો આ સારવાર તમારા માટે ફાયદાકારક સાબિત થશે તેવી નિષ્ણાંતની સલાબ છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Arbutin તમારી ત્વચાના ટોનને નિખારવામાં મદદ કરે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Arbutin હાયપરપીગ્મેટેશને પણ ઘટાડે છે. હાઈપરપીગ્મેન્ટેશન માટે તે સલામત અને અસરકારક સારવાર વિકલ્પ છે.