માત્ર 3 સામગ્રીનો ઉપયોગ કરી બનાવો બનાના આઈસ્ક્રીમ, જાણો રેસીપી

Apr 09, 2025, 03:01 PM

બનાના આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

4 સમારેલા કેળા, 2 ચમચી પીનટ બટર, 2 ચમચી મધ, થોડા ચોકો ચિપ્સ (ઓપ્શનલ), ડ્રાય ફ્રૂટ્સ (સમારેલા)

બનાના આઈસ્ક્રીમ રેસીપી

સૌ પ્રથમ બધા કેળાની છાલ કાઢીને તેને સમારી લો.

બનાના આઈસ્ક્રીમ રેસીપી

હવે એક સમારેલા કેળાને મિક્ષર ગ્રાઈન્ડરમાં ટ્રાન્સફર કરો.

બનાના આઈસ્ક્રીમ રેસીપી

એમાં 2 ચમચી પીનટ બટર, સમારેલા કેળા નાખ્યા બાદ ઉમેરો.

બનાના આઈસ્ક્રીમ રેસીપી

હવે એમાં મધ નાખો અને સારી રીતે બ્લેન્ડ કરી લો.

બનાના આઈસ્ક્રીમ રેસીપી

આ બેટરમાં તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટ્સ અને ચોકો ચિપ્સ પણ ઉમેરી શકો છો.

બનાના આઈસ્ક્રીમ રેસીપી

હવે એક એક વાસણમાં આ તૈયાર બેટરને ટ્રાન્સફર કરો અને તેને પ્લાસ્ટિક કે ફોઈલ પેપરથી કવર કરી લો અને ફફ્રિજમાં 6-7 કલાક માટે રાખો.

બનાના આઈસ્ક્રીમ રેસીપી

હવે 7 કલાક બાદ ફ્રીઝમાંથી કાઢીને આઈસ્ક્રીમને ઠંડો ઠંડો સર્વ કરો.

ગરમીમાં આપશે ઠંડક, ઘરે બનાવો હેલ્ધી ફુદીના આઈસ્ક્રીમ!