અસહ્ય ગરમીમાં ખાઓ તુલસીનો મજેદાર આઈસ્ક્રીમ, નોંધી લો રેસીપી

Apr 14, 2025, 03:06 PM

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી સામગ્રી

10-12 તુલસીના પાન, 1 બાઉલ ફ્રેશ ક્રીમ, 3-4 ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, થોડા ડ્રાયફ્રૂટ્સ

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

સૌ પ્રથમ 10-12 તુલસીના પાનને સારી રીતે ધોઈ લો.

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

ત્યારબાદ તેને ફ્રેશ ક્રીમમાં ઉમેરો, એમાં કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને સારી રીતે મિક્ષ કરો.

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

હવે સારી રીતે મિક્સ કર્યા બાદ તેને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને સ્મૂથ ક્રીમ ટેક્ચરમાં બેટર તૈયાર કરો.

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

સારી રીતે બ્લેન્ડ કરીને તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરો તેના પર ડ્રાયફ્રૂટ્સ નાખો.

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

બેટરને પ્લાસ્ટિક પેપરથી કવર કરો જેથી અંદર બરફ ન જાય.

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

હવે આ બેટરને 6-7 કલાક માટે ફ્રિઝરમાં સ્ટોર કરીને રાખો.

તુલસીનો આઈસ્ક્રીમ રેસીપી

6-7 કલાક બાદ ફ્રીઝરમાંથી કાઢીને સારી રીતે તેને ઠંડો ઠંડો સર્વ કરો.

મેંદા વગર ટેસ્ટી મેંગો ચીઝકેક બનાવવાની પરફેક્ટ રીત