Beetroot Juice Benefits : બીટનો જ્યૂસ પીવાના 5 ફાયદા, જાણો કેટલું સેવન કરવું?

બીટ પોષક તત્વોથી ભરપૂર કંદમૂળ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સીઝનમાં લાલ ચટાકેદાર બીટ જ્યૂસનું ભરપૂર સેવન સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.

આ સિઝનમાં બીટ જ્યૂસનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. બીટ શરીરને ડિટોક્સ કરે છે.

બીટનું સેવન કરી રીતે કરવું?
આ સીઝનમાં તમે બીટનું સેવન સૂપ તરીકે, બીટરૂટ ફ્રાય, બીટનું સલાડ અને આદુ સાથે બીટનો કોલ્ડ-પ્રેસ્ડ જ્યૂસ બનાવીને સેવન કરી શકો છો.

શરીરમાં લોહીની ઉણપ દૂર કરે
બીટમાં હાજર નાઇટ્રેટ લોહી નળીનું વિસ્તરણ, લોહીનું પ્રમાણ વધારવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

હૃદયને સ્વસ્થ રાખે
ડોક્ટર શર્માએ જણાવ્યું કે આ જ્યુસનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે.

બીટ જ્યૂસ અઠવાડિયામાં કેટલી વાર પીવો જોઈએ?
બીટના રસમાં વિટામિન બી, બી-6, સી અને આયર્ન હોય છે જે લીવરની બળતરા અને ઓક્સિીડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં અસરકારક છે.

ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત
બીટ પાચન સુધારવામાં ખૂબ જ અસરકારક છે. તેનું સેવન કરવાથી કબજિયાત મટે છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.

વજન ઘટાડવામાં અસરકારક
બીટ જ્યૂસ એક હાઈ ફાઇબર અને ઓછી કેલરીનો રસ છે, જેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ આ જ્યુસનું સેવન કરવું જોઈએ.
વજન ઘટાડવામાં અસરકારક
બીટ જ્યૂસ એક હાઈ ફાઇબર અને ઓછી કેલરીનો રસ છે, જેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન નિયંત્રણમાં રહે છે. જે લોકો વજન ઓછું કરવા માંગતા હોય તેઓએ આ જ્યુસનું સેવન કરવું જોઈએ.
બીટ જ્યૂસ અઠવાડિયામાં કેટલી વાર પીવો જોઈએ?
બીટ જ્યૂસ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે, તેનું રોજનું સેવન હેલ્થ માટે ફાયદાકારક છે.
બીટ જ્યૂસ અઠવાડિયામાં કેટલી વાર પીવો જોઈએ?
બીટ જ્યૂસ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે, તેનું રોજનું સેવન હેલ્થ માટે ફાયદાકારક છે.
બીટ જ્યૂસ અઠવાડિયામાં કેટલી વાર પીવો જોઈએ?
બીટના રસમાં વિટામિન બી, બી-6, સી અને આયર્ન હોય છે જે લીવરની બળતરા અને ઓક્સિીડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં અસરકારક છે.
બીટ જ્યૂસ અઠવાડિયામાં કેટલી વાર પીવો જોઈએ?
બીટના રસમાં વિટામિન બી, બી-6, સી અને આયર્ન હોય છે જે લીવરની બળતરા અને ઓક્સિીડેટીવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવામાં અસરકારક છે.
આ પણ વાંચો:
Cholesterol Control Tips : શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવા સવારે આ હેલ્થી ડ્રિન્ક