આ 6 ટિપ્સની મદદથી દૂર કરો ઓડકારની સમસ્યા 

Jan 09, 2023

Ajay Saroya

હાલ ઘણા લોકો ગેસની સાથે સાથે વધારે પડતી ઓડકાર આવવાની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.  

અહી જણાવેલી 6 ટીપ્સ તમને ઓડકારની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ બનશે  

હંમેશા ભોજનને બરાબર ચાવીને ખાવો

ભોજન કરતી વખતે કોઇને સાથે વાતચીત ન કરવી

જે ચીજ વસ્તુઓ ચૂસીને ખાવાની હોય તેનાથી દૂર રહો

કોલ્ડ ડ્રિંક, સોડા યુક્ત સોફ્ટ ડ્રિંક અને શરાબનું સેવન ન કરો

પાણી પીવા માટે સ્ટ્રોનો ઉપયોગ  કરવો નહીં

જો વધારે તકલીફ હોય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો