Benefits Of Asafoetida : હીંગ એ ગુણોની ખાણ! દરરોજ તેનું પાણી પીવાથી આ સમસ્યાઓ દૂર થઈ શકે

Jan 02, 2024, 09:05 AM

હીંગને ગુણોની ખાણ કહેવામાં આવે છે, તેમાં ઘણા પોષક તત્વો હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

હીંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. પરંતુ, તે ઘણી સમસ્યાઓથી રાહત આપી શકે છે.

હીંગ એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-વાયરલ ગુણોથી ભરપૂર છે.

પેટના દુખાવામાં રાહત મેળવવા માટે હિંગના પાણીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.

હીંગનું પાણી પીવાથી પણ દાંતના દુખાવામાં રાહત મળે છે.

માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં પણ હીંગનું પાણી અસરકારક છે.

જે લોકો કાનના દુખાવાની સમસ્યાથી પીડાય છે તેમને પણ હિંગના પાણીનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

હીંગનું પાણી ઉધરસ અને અસ્થમાની સારવારમાં પણ ખૂબ અસરકારક હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો:. Cough Remedies : શું તમારું બાળક ઉધરસ અને શરદીથી પીડાય છે? આ 5 ઉપાયોથી તરત જ રાહત મળશે