હેલ્થ ટિપ્સ: પપૈયાની છાલ ફેંકતા પહેલા જાણો આ ફાયદા વિષે
શું તમે પણ પપૈયાની છાલને વેસ્ટ માનીને ફેંકી દો છો? જો હા તો તમારે આ જાણવું જરૂરી છે,
પપૈયાની છાલનો ઉપયોગ કરવાથી ફેસ પરના બિનજરૂરી હેયરથી પણ છુટકારો મળે છે.
પપૈયાની છાલમાં પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
પપૈયાની છાલમાં એવા કેટલાક એન્ઝાઇમ હાજર હોય છે જે તમારી ડેડ સ્કિનને દૂર કરીને એજિંગની લાઇન્સને પણ રોકે છે.
પપૈયાની છાલનો ઉપયોગ કરવાથી ફેસ પરના બિનજરૂરી હેયરથી પણ છુટકારો મળે છે.
પપૈયાની છાલનો જ્યુસ બનાવીને પીવાથી કેન્સર જેવી બીમારીઓના જોખમથી બચી શકાય છે.
પપૈયાની છાલમાં ફોલિક એસિડ હોય છે જે હેયરના હેલ્થ માટે ફાયદાકારક છે.