રાહુલ ગાંધીએ રીવીલ કર્યો તેમનો ડાયટ પ્લાન

Jan 26, 2023, 06:57 PM

રાહુલગાંધીએ તાજેતરમાં ખુલાસો કર્યો કે, હું કાર્બોહાઈડ્રેટ્સ લેવાનું સામાન્ય રીતે અવોઇડ કરું છું.

ગાંધી પરિવારમાં ઘરના લન્ચમાં દેશી ભોજન હોય છે ડિનરમાં કોન્ટિનેન્ટ ફૂડ હોય છે.

રાહુલ ગાંધી મોટે ભાગે સુગર લેવાનું ટાળે છે.તેઓ કહે છે કે યાત્રા દરમિયાન હું બહાર હોવું ત્યારે હું બધુજ ખાવાનું પસંદ કરું છું.

રાહુલ ગાંધીને નોન વેજ ફૂડ પસંદ છે, તેઓ દિલ્હીની અવનવી રેસ્ટોરન્ટમાં નોન વેજ ખાવા માટે જાય છે.

તેમણે જણાવ્યુ હતું કે, દક્ષિણ બહારનું તેલંગાણા રાજ્ય તેમનું ફેવરેટ છે, ત્યાં મેં ઘણો સંઘર્ષ કર્યો હતો.

52 વર્ષીય રાહુલે કહ્યું કે, તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા, 2022 ના રોજ શરૂ થઇ હતી, તેમાં મને વિવિધ સંસ્કૃતિઓ વિષે સારો ખ્યાલ આવ્યો.

રાહુલે ગાંધીએ કહ્યુ કે, યાત્રા દરમિયાન મેં ફિઝીકલી ફિટ રહેવા માટે માર્સલ આર્ટ ક્લાસ પણ કર્યા છે.