Black coffee Vs milk coffee : બ્લેક કોફી vs મિલ્ક કોફી, સ્વાસ્થ્ય માટે કઈ વધુ લાભદાયી? જાણો

Mar 11, 2024, 10:06 AM

Black coffee Vs milk coffee : બ્લેક કોફી vs મિલ્ક કોફી, સ્વાસ્થ્ય માટે કઈ વધુ લાભદાયી? જાણો

મોટાભાગના લોકોને નિયમિત કોફી પીવાની ટેવ હોય છે. કોફીમાં કેફીન હોય છે જે શરીરમાં આળસ ઘટાડે છે અને કામ કરવાનો ઉત્સાહ વધારે છે.

કોફી ઘણી બધી મેથડથી બનાવવામાં આવે છે. પરંતુ સૌથી પ્રખ્યાત બ્લેક કોફી અને મિલ્ક કોફી છે.

પરંતુ વધુ પડતી કોફીનું સેવન શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે. અહીં જાણો  કઈ કોફી હેલ્ધી ગણી શકાય?

દૂધ અને સુગર ઉમેર્યા વગર પીવામાં આવે તો બ્લેક કોફીમાં કોઈ કેલરી હોતી નથી. 

બ્લેક કોફી શરીરમાં મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલું કેફીન વજન ઘટાડવામાં મદદ કરે છે

બંને કોફીમાં કેફીન હોય છે, પરંતુ બ્લેક કોફીમાં સુગર અને મિલ્ક હોતું નથી, તેથી તે શરીર માટે નુકશાનકારક ન ગણી શકાય.

દૂધ કોફી દૂધને કારણે શરીરને કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. 

દૂધમાં પાણીનીઉમેરવામાં આવતું હોવાથી મિલ્ક કોફી શરીરના હાઇડ્રેશનના સ્ત્રોતને વધારે છે.

 બ્લેક કોફીની બ્લડ સુગર લેવલ પર ન્યૂનતમ અસર પડે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે આ હેલ્થી ઓપ્શન ગણી શકાય.

આ પણ વાંચો:  Peanuts : મગફળી ખાવાના સ્વાસ્થ્ય ફાયદા, જાણો