Health Tips : શું તમે તમે પણ બોડી ડીટોક્સ કરવાની ટિપ્સ વિષે સર્ચ કરી રહ્યા છે?
Jan 18, 2023
shivani chauhan
રજિસ્ટ્રેડ ડાયટિશયન ગરિમા ગોયલ કહે છે કે, તમારી બોડીને ડીટોક્સ કરવા માટે તમારે લાઈટ અને પોષણયુક્ત ડાયટ લેવું ખુબજ જરૂરી છે.
ગરિમા ગોયલે કેટલીક ટિપ્સ શેયર કરી છે જે તમને બોડી ડિટોક્સીફાઈંગમાં મદદરૂપ થશે.
સવારે એક કપ કોફી પીવાથી તમે આખો દિવસ એકટીવ રાખવામાં મદદ કરે છે, પરંતુ કોફીમાં રહેલું કેફીન તમને કાર્બોહાઈડ્રેટ્સ માટે ક્રેવિંગ કરાવે છે, કોફી કરતા તમે ગ્રીન ટી પસંદ કરી શકો છો, તે બોડીને ડિટોક્સીફાય કરવા માટે ફાયદાકારક છે.
હેલ્થ એક્સપર્ટ કહે છે,દિવસ દરિમિયાન 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ, તમે એમાં લેમન સ્લાઈસ અને કાકડી અથવા મિન્ટ પણ પાણીમાં ફ્રેશનેસ માટે એડ કરી શકો છો.
તમે કાચા શાકભાજી જેમ કે, ડુંગળી, ટમાટર, કોબીજ, કાકડી, લીલી ડુંગળી વગેરેનું સલાડ ડાયટમાં લઇ શકો છો જે તમારી બોડી ડીટોક્સિફાય કરવામાં મદદ કરશે.