Nov 13, 2025

બુંદી રાયતું રેસીપી, ઘરે જ બનાવો સરળ રીતે

Ashish Goyal

દહીંની વાનગી

તમે દહીંની ઘણી વાનગી બનાવી શકો છો. તેમાં બુંદીનું રાયતું ફેમસ છે.

Source: social-media

બુંદી રાયતું રેસીપી

અહીં બુંદીનું રાયતું બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે તમે ઘરે આસાનીથી બનાવી શકો છો.

Source: social-media

બુંદીનું રાયતું બનાવવાની સામગ્રી

દહીં, બુંદી, કાકડી, લાલ મરચા, ચાટ મસાલો, મીઠું, દળેલી ખાંડ, લાલ મરચું પાઉડર, જીરા પાઉડર, લીલા ધાણા, સંચર.

Source: social-media

બુંદીનું રાયતું બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ ઘરે દહીં જમાવવું અને પછી તેને સારી રીતે વલોવી લેવું.

Source: social-media

સ્ટેપ 2

આ પછી એક બાઉલમાં દહીં લેવું, તેમાં મીઠું, સંચર અને દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.

Source: social-media

સ્ટેપ 3

આ પછી તેમાં લાલ મરચા, સમારેલી કાકડી, જીરાનો પાઉડર, લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો નાખી ફરી બરાબર હલાવીને મિક્સ કરી લેવું.

Source: social-media

સ્ટેપ 4

ત્યારબાદ તેમાં લીલા ધાણા અને બુંદી નાખવી અને સારી રીતે મિક્સ કરી લેવું. તેને એક સર્વિંગ બાઉલમાં કાઢો અને કોથમીરથી સજાવો.

Source: social-media

સર્વ કરો

આ વેજીટેબલ પુલાવ, થેપલા અને પરોઠાની સાથે સ્વાદિષ્ટ લાગે છે.

Source: social-media

Source: social-media