મગજને તેજ અને તંદુરસ્ત રાખતા શાકભાજી 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 09, 2023

Ajay Saroya

લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, બ્રોકલી વગેરે શરીરની સાથે સાથે મગજની તંદુરસ્તી માટે ફાયદાકારક રહે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

 લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન K, બીટા, કેરોટીન હોય છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

નોન વેજ ફૂડની વાત કરીયે તો ફિશ ઓમેગા- 3 ફેટી એસિડનો વિપુલ સ્ત્રોત છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

બેરી ફ્રુટ્સ પણ મગજની યાદશક્તિ અને યાદ રાખવાની કામગીરી પર હકારાત્મક અસર કરે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

હાવર્ડની બ્રિઘમ અને વિમેન્સ હોસ્પિટલના એક રિસર્ચ મુજબ, જે સ્ત્રીઓએ તેમના સાપ્તાહિક ભોજનમાં સ્ટ્રોબેરી અને બ્લૂબેરીના બે કે તેથી વધુ ફ્રુટ્સનો સમાવેશ કર્યો છે તેમની યાદદાસ્ત જવાની શક્યતા ઘટી જાય છે. 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

સવારે એક કપ કોફી કે ચા - એકાગ્રતામાં વધારો કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. 