Breakfast Recipe : કેળા માંથી બનાવો સ્વાદિષ્ટ સ્મુધી, હાડકા થશે મજબૂત

May 31, 2024, 04:21 PM

સ્મૂથી

જો સવારે નાસ્તમાં કંઈક હેલ્થી અને ટેસ્ટી ઓપ્શન ટ્રાય કરવો હોય તો માંગો છો તો કેળામાંથી બનતી આ સ્મુધીની રેસિપી તમારા માટે છે.

કેળા

વર્કઆઉટ પછી તરત જ કેળા ખાવાથી સ્નાયુઓ બનાવવામાં મદદરૂપ થાય છે. વાસ્તવમાં, કેળા ગ્લાયકોજેન પ્રોડક્શનમાં મદદરૂપ થાય છે. આનાથી શરીરને તાત્કાલિક સ્નાયુ નિર્માણમાં મદદ મળે છે.

સામગ્રી

2 કેળા, 1 કપ દૂધ, 2 ચમચી પીનટ બટર, કાજુ બદામ (ઓપ્શનલ)

બનાના સ્મુધી રેસીપી

સૌ પ્રથમ કેળાની છાલ કાઢી તેને સમારેલી લો, મિક્ષર બ્લેન્ડરમાં કેળા, દૂધ અને પીનટ બટર નાખો.

ગાર્નિશિંગ

ત્યારબાદ સારી રીતે બ્લેન્ડ કરી લો. પ્રોપર બ્લેન્ડ થઇ જાય એટલે એક ગ્લાસમાં કાઢો. તેમાં ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો અને સર્વ કરો.

નોટ

વધારે સ્વીટસ માટે તમે સ્મુધીમાં 2-3 ખજૂર પણ ઉમેરી શકો છો.

Breakfast Recipe : નાસ્તમાં બનાવો શિલ્પા શેટ્ટીની ફેવરિટ સ્વાદિષ્ટ અને સોફ્ટ ઈડલી, જાણો રેસીપી