ગ્લોઈંગ સ્કિન માટે આ રીત કરો છાશનો ઉપયોગ
Dec 14, 2022
shivani chauhan
જો તમને રિંકલ ફ્રી સ્કીન ઈચ્છો છો તો મુલતાની માટીમાં છાશ મિક્ષ કરીને ફેસ પર લગાવી શકો છો.
છાશ અને ચણાનો લોટને મિક્ષ કરીને ફેસ પેક બનાવીને ચેહરા પર લાગવાથી સ્કિન ગ્લો કરશે.
ગ્લોઈંગ સ્કિન માટે તમે સંતરાની છાલનો પાઉડર છાશમાં મિક્ષ કરીને લગાવી શકો છો.
મધ અને છાશ મિક્ષ કરીને ફેસ પર લાગવાથી સ્કિન ગ્લોઈંગ લાગે છે.
ટમાટરનો જ્યુસ અને છાશ મિક્ષ કરીને લાગવાથી ફેસ પર ટેનિંગ દૂર કરી શકાય છે.
સામાન્ય રીતે આપણે પેટમાં ઠંડક માટે છાશ પીતા હોઈએ છીએ પરંતુ તમને જાણીએ નવાઈ લાગશે કે તેનો ઉપયોગ કરીને તમે તમારી સ્કિન ગ્લોઈંગ પણ બનાવી શકો છો.
પપૈયાના પલ્પમાં છાશ મિક્ષ કરીને ફેસ પર લાગવાથી સ્કિન પર નિખાર આવે છે.