Feb 09, 2023
shivani chauhan
કોલેસ્ટ્રોલ એ એક મીણયુક્ત પદાર્થ છે જે આપણા શરીરના તમામ કોષોમાં જોવા મળે છે. આપણા શરીરને એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન, વિટામિન ડી જેવા હોર્મોન્સ બનાવવા માટે કોલેસ્ટ્રોલની જરૂર પડે છે અને તે ખોરાકને પચાવવામાં પણ મદદ કરે છે.