હેલ્થ અપડેટ :  શું ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ દરેક વ્યક્તિ માટે યોગ્ય છે? 

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

Mar 29, 2023

Author

હેલ્થ ન્યુટ્રિશનિસ્ટએ જણાવ્યું હતું કે, "જ્યારે તે મોટાભાગના લોકો માટે સલામત છે,તેમ છતાં તે દરેક માટે નથી.''

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

 સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ એ આ ફાસ્ટિંગ કરવાનું ટાળવું જોઈએ.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જો કોઈ વ્યક્તિ ડાયાબિટીસ અથવા બિન-ડાયાબિટીસ ધરાવતી હોય, જેમાં લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું હોય, તો તેમના માટે ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ચોક્સપણે નથી કારણ કે ફાસ્ટનો સમયગાળો હાઈપોગ્લાયકેમિઆના તબક્કામાં આગળ વધી શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

બાળકોએ આવા ડાયટ પ્લાનથી દૂર રહેવું જોઈએ કારણ કે તેઓ તેમના વિકાસના તબક્કામાં છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જેમ કે બુલીમીઆ નર્વોસા અથવા એનોરેક્સિયા ફૂડ ડિસોર્ડરનો ઈતિહાસ ધરાવતા હોય, તેઓએ IF ન કરવું જોઈએ કારણ કે તે તેમનામાં પોષકતત્વોની ઉણપમાં વધારો થઇ શકે છે.

ડિસ્ક્લેમર: આ લખાણ સ્વ અનુવાદિત છે. આ વેબ સ્ટોરી મૂળ રૂપે www.indianexpress.com પર પ્રકાશિત કરવામાં આવી હતી.

જેમને ઊંઘની સમસ્યા હોય તેમણે ચોક્કસપણે તેને અજમાવવો જોઈએ નહીં, કારણ કે જો તેમનું ડિનર તેમના સૂવાના સમયના કલાકો પહેલાં હોય, તો વ્યક્તિઓને ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.