10 મિનિટનું આ વર્ક-આઉટ કરે છે બોલિવૂડ સ્ટાર્સની સુસ્તી કરવામાં મદદ

Mar 10, 2023

shivani chauhan

સેલેબ્રીટી ફિટનેસ ઇન્સ્ટ્રકટર કરાચીવાળા કહે છે કે, 10 મિનિટનું આ વર્ક આઉટ રૂટિન જેને બોલિવૂડના ઘણા સ્ટાર્સ ફોલૉ કરે છે.

હાઈ પ્લેક રોલ:  આ વર્ક આઉટ તમારી પેશીઓને સ્થિરતા અને શક્તિ પ્રદાન કરે છે, જેથી તમારી પીઠનું ફેટ ઘટાડવામાં મદદ કરે છે.

રિવર્સ લંગ્સ :  આ વર્ક આઉટ તમારી લોઅર બોડીને સારી રીતે મજબૂતી પ્રદાન કરે છે, અને તેને સંપૂર્ણ રીતે ફિટ રાખે છે.

સ્ટેપ- આઉટ સ્કાટ :  જો તમે પણ પેટ, હિપ્સ અને લેગ્સની ચરબી ઘટાડીને બોડીને ટોન કરવા માંગો છો તો રોજ આ એક્સરસાઇઝ કરવી જરૂરી છે.

થ્રસ્ટ  સ્કાટ :  આ એક્સરસાઇઝની મદદથી તમે તમારી હેમસ્ટ્રીંગસ અને મસલ્સને  ટોન કરી શકો છો.

લેટરલ રેજ:  આ એક્સરસાઇઝની મદદથી લેટરલ, ફ્રન્ટ અને પીઠની માસપેશીઓની સાથે ચેસ્ટને પણ મજબૂતી મળે છે.