1/4 કપ દૂધ પાવડર, 1/4 કપ ઠંડુ દૂધ, 1/4 કપ ઠંડુ તાજું ક્રીમ, 2 પાકેલું ચિકુ, 2 ચમચી ખાંડ
સૌ પ્રથમ બધા ચીકુને સમારી લો, ત્યારબાદ એક મિક્ષરમાં મિલ્ક પાઉડર, દૂધ અને સમારેલ ચીકુ ઉમેરો.
ત્યારબાદ એમાં ખાંડ ઉમેરો, ફ્રેશ ક્રીમ ઉમેરો, અને બધુજ સારી રીતે ગ્રાઈન્ડ કરી લો.
પ્રોપર બેટર થઇ જાય એટલે તેને એક મોટા વાસણમાં નાખો, તેના પર પ્લાસ્ટિકનું રેપર ઢાંકીનને રાખો, જેથી બરફના ક્રિસ્ટલ એમાં જમા ના થઇ જાય.
ત્યારબાદ તેને ફ્રિઝરમાંથી કાઢીને ચેક કરો, આઇક્રીમ થઇ જાય એટલે તેને ચીકુથી ગાર્નિશ કરો.
હવે ચીકુથી ગાર્નિશ કર્યા બાદ ઠંડો ઠંડો આઇસક્રીમ સર્વ કરો.