Chocolate Brownie Recipe : રક્ષાબંધન પર માત્ર 3 સામગ્રીમાંથી બનાવો હેલ્ધી ચોકલેટ બ્રાઉની, જાણો ખાસ રેસીપી

Aug 16, 2024, 04:13 PM

તહેવારમાં બહારની મીઠાઈઓ ખાવામાં આવે છે પરંતુ એમાં ખાંડ અને ડાલ્ડા ઘીનો મોટેભાગે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તમે આ રક્ષાબંધન પર ઘરે હેલ્ધી ચોકલેટ બ્રાઉની બનાવી શકો છો,

સામગ્રી

3 પાકેલા કેળા, 1 કપ પીનટ બટર, 1/3 કપ કોકો પાવડર, 2-3 ચમચી ચોકો ચિપ્સ (ઓપ્શનલ)

ચોકલેટ બ્રાઉની રેસીપી

આ ચોકલેટ બ્રાઉની હેલ્ધી છે કારણ કે એમાં સુગર, કોઈ લોટ, તેલ અને ઈંડાઓ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ચોકલેટ બ્રાઉની રેસીપી

સૌ પ્રથમ કેળાને મેશ કરી લો. એમાં પીનટ બટર નાખો. ત્યારબાદ એમાં કોકો પાઉડર નાખો

ચોકલેટ બ્રાઉની રેસીપી

હવે એમાં ચોકો ચિપ્સ પણ નાખો (જે ઓપ્શનલ છે), બધું મિશ્રણ સારી રીતે મિક્ષ કરો. અને એક મોટા પાત્રમાં કાઢો.

ચોકલેટ બ્રાઉની રેસીપી

હવે એમાં ચોકો ચિપ્સ પણ નાખો (જે ઓપ્શનલ છે), બધું મિશ્રણ સારી રીતે મિક્ષ કરો. અને એક મોટા પાત્રમાં કાઢો. ત્યારબાદ તેને ઓવનમાં 15-20 મિનિટ માટે બેક કરી લો. બ્રાઉની ઠંડી થઇ જાય એટલે તેને કટ કરી લો અને તેને ફ્રીજમાં સ્ટોર કરો અને સર્વ કરો.

Raksha Bandhan 2024 : રક્ષાબંધન પર આ રીતે બનાવો કાજુ કતરી, તહેવાર રહેશે યાદગાર