Christmas Recipe: માત્ર 5 મિનિટમાં બનાવો ક્રિસમસ સ્પેશિયલ ચોકલેટ બ્રાઉની, નોંધી લો રેસીપી

Dec 24, 2024, 04:10 PM

ક્રિસમસ સ્પેશિયલ ચોકલેટ બ્રાઉની

ક્રિસમસ સેલિબ્રેશન કેક, આઇસ્ક્રીમ અને ચોકલેટ બ્રાઉની વગર અધુરો છે. ચોકલેટ બ્રાઉની નાના બાળકથી તમામ ઉંમરના લોકોને ખાવી ગમે છે. બજારની ચોકલેટ બ્રાઉની ખાવાથી ઘણી વખત હેલ્થ પ્રોબ્લમ થઇ શકે છે.

5 મિનિટમાં ચોકલેટ બ્રાઉની બનાવો

ક્રિસમસ માત્ર 5 મિનિટમાં ઘરે ચોકલેટ બ્રાઉની બનાવવાની રેસીપી આપી છે. હોમ મેડ અને હાઇજિન ચોકલેટ બ્રાઉન ટેસ્ટી હોય છે.

ચોકલેટ બ્રાઉની બનાવવાની સામગ્રી

ડાર્ક ચોકલેટ, બટર, ખાંડ, મેંદો, ચોકલેટ ચિપ્સ, વેનીલા, અખરોટ, એલચી પાઉડર

ચોકલેટ બ્રાઉની રેસીપી

ચોકલેટ બ્રાઉની બનાવવામ માટે સૌથી પહેલા ડાર્ક ચોકલેટમાં મટર ઉમેરી બરાબર ફિણી લો.

ચોકલેટ બ્રાઉની રેસીપી

હવે આ મિશ્રણમાં મેંદાનો લોટ અને સુગર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.

ચોકલેટ બ્રાઉની રેસીપી

ત્યારબાદ તેમા દૂધ, અખરોટના ટુકડા, વેનીલા અને ચોકલેટ ચિપ્સ નાંખી સારી રીતે મિક્સ કરી લો.

ચોકલેટ બ્રાઉની રેસીપી

હવે એક બેકિંગ મગમાં આ મિશ્રણ નાંખી

ચોકલેટ બ્રાઉની રેસીપી

સારી રીતે વ્હીસ્ક કર્યા બાદ તેને બેકિંગ મગમાં નાંખી તેના પર અખરોટના ટુકડા વડે ગાર્નિશિંગ કરો.

ચોકલેટ બ્રાઉની રેસીપી

હવે આ બેકિંગ મગને માઇક્રોવેવ ઓવનમાં 75 સેકંડ માટે બેક કરો.

ચોકલેટ બ્રાઉની રેસીપી

તમારી ટેસ્ટી ચોકલેટ બ્રાઉની તૈયાર છે.