Health Tips : તજનું વૉટર આ રીતે બનાવશે તમારી સ્કિનને ગ્લોઈંગ

Jan 18, 2023

shivani chauhan

તજ વોટર પિમ્પલની તકલીફથી છુટકારો આપવામાં ફાયદાકારક સાબિત થાય છે. પિમ્પલની સમસ્યા દૂર કરવા માટે તમે તજ વોટરનો ઉપયોગ કરી શકો છો.

Thick Brush Stroke

એન્ટી- ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર તજ સ્કિનને ગ્લોઈંગ બનાવામાં મદદ કરે છે.

Thick Brush Stroke

તજ વૉટરનો ઉપયોગ કરી તમે સુજન અને રેડનેસથી પણ મુક્તિ મેળવી શકો છો.

Thick Brush Stroke

તજ વૉટરમાં મધ મિક્ષ કરીને લગાવાથી ફેસ પર રહેલા દાગ મટાડે છે.

Thick Brush Stroke

તજએ એન્ટી- એજિંગ ગુણધર્મ ધરાવે છે, તેના ઉપયોગથી રિકલ્સની તકલીફ દૂર થાય છે.

Thick Brush Stroke

તજનો ઉપયોગ કોઈ ઇજા થઇ હોય તો તજએ ઝડપથી ઘા રૂઝવવામાં મદદરૂપ થાય છે.