Health Tips : સીડી ચડવાથી હાર્ટ એટેકનું જોખમ ઘટી શકે?

May 12, 2024, 06:23 PM

લિફ્ટ યુઝ કરવી અને સીડી ચડવી, આ બન્ને માંથી તમે કયો ઓપ્શન પસંદ કરો છો? નેક્સ્ટ ટાઈમ લિફ્ટનું બટન પ્રેસ કરતા પહેલા થોભજો અને સીડી ચડવાનો પ્રયત્ન કરજો

પ્રેક્ટિસ એટલા માટે કરવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે, તે તમને ફિટ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ અટેક (Heart Attack) નું જોખમ અને હૃદયના રોગોને અટકાવી શકે છે.

યુકેના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે દાદરા ન ચડવાનર લોકોની સરખામણીમાં દાદરા ચડવાનર લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મૃત્યુનું જોખમ 39 ટકા ઘટે છે.

શા માટે સીડી ચડવું એ હૃદય માટે સારી કસરત કહી શકાય?

આ એક એવી કાર્ડિયોવેસ્ક્યુલર કસરત છે જેના માટે તમારે જીમમાં જવું પડતું નથી. આ કસરત તમારું હૃદય, ફેફસાં અને સ્નાયુઓને વારાફરતી એક્ટિવ કરે છે.

શા માટે સીડી ચડવું એ હૃદય માટે સારી કસરત કહી શકાય?

જયારે જીમમાં તમે ફક્ત તમારા બાઈસેપ્સ અથવા ટ્રાઈસેપ્સ પર જ કામ કરી રહ્યા છો. દાદર ચડવું એ ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ, અને હિપ સહિતના ઘણા મોટા સ્નાયુઓની કસરત થાય છે.

શા માટે સીડી ચડવું એ હૃદય માટે સારી કસરત કહી શકાય?

તેથી વધુ કેલરી બળી જાય છે જે મેટાબોલિઝમ અને બ્લડ સુગરના રેગ્યુલેશન માટે સારું છે.

શા માટે સીડી ચડવું એ હૃદય માટે સારી કસરત કહી શકાય?

સ્નાયુઓમાં લોહીમાંથી ઓક્સિજન બહાર કાઢવાની સારી ક્ષમતા હોય છે, જેનાથી હૃદયને વધુ લોહી પંપ કરવાની જરૂરિયાત ઓછી થાય છે. આ હૃદયના ધબકારા ધીમા કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે