નારિયેળ અનેક ગુણોથી ભરપૂર હોય છે. જ્યારે ગોળમાં રહેલા પોષક તત્વો શરી માટે પણ ફાયદાકારક હોય છે. આ બંને વસ્તુઓથી બનેલા લાડવાનું મહિલાઓ સેવન કરે તો તેમના માટે લાભદાયી રહે છે. Photo - Freepik

Jun 06, 2024, 01:15 PM

નારિયેળના લડ્ડુ

લડ્ડુ બનાવવા માટે સુકું નારિયેળની છીણમાં દ્રાક્ષ, બદામ અને ગોળ નાખવામાં આવે છે. આ બધી વસ્તુઓ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબત થાય છે. Photo - Freepik

થાઈરોઈડ લેવલ કરે બેલેન્સ

એનીમિયામાં ફાયદાકારક

લડ્ડુ બનાવવા માટે સુકું નારિયેળની છીણમાં દ્રાક્ષ, બદામ અને ગોળ નાખવામાં આવે છે. આ બધી વસ્તુઓ મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબત થાય છે. Photo - Freepik

યુટીઆઈથી રક્ષણ

નારિયેળના લડ્ડુનું સેવન કરવાથી યુટીઆઈથી બચી શકાય છે. સાથે જ આનાથી પેટ સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ ઓછી થાય છે. Photo - Freepik

સ્કિન માટે સારા

એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર નારિયેળ અને ગોળના લાડવા ખાવાથી સ્કિનને સ્વસ્થ્ય બનાવી રાખવામાં મદદ મળશે, સાથે જ ત્વચા સંબંધી સમસ્યા પણ ઓછા થાય છે. Photo - Freepik

સુકા નારિયેળના ગુણ

આમાં આયર્ન મેગ્નીશિયન, કેલ્શિયમ, વિટામી બી6 અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ પ્રચુર માત્રામાં હોય છે. આમ નારિયેળના લડ્ડુ ખાવાથી શરીરમાં એનર્જી આવે છે. Photo - Freepik

હોર્મોન્સ બેલેન્સ

આ લાડવાનું સેવન કરવાથી બોડીમાં હોર્મોનલ ઇંબેલેન્સની પરેશાનીને દૂર કરી શકાય છે. સાથે જ આનાથી શરીરની નબળાઈ પણ દૂર થાય છે Photo - Freepik