Cold Cough Therapy : ડબલ સીઝનમાં શરદી ખાંસીની સમસ્યા વધે, આ ઘરેલુ ઉપચાર અપનાવો

Sep 13, 2024, 03:38 PM

ડબલ સીઝનમાં તાવ, વાયરલ ઇન્ફેકશન, કફ ખાંસી વગેરે જેવી સમસ્યા વધે છે તેથી ઘરેલુ ઉપચાર અપનાવો, આ ટિપ્સ અજમાવો

સામગ્રી

½ કપ પાણી, 1 ચમચી ગોળ, ½ ટીસ્પૂન લીલી ઈલાઈચી પાવડર, ½ ટીસ્પૂન અજમો , ½ ટીસ્પૂન મરી પાઉડર, ½ ટીસ્પૂન બ્લેક સોલ્ટ

કોલ્ડ કફ થેરાપી

સૌ પ્રથમ એક તપેલીમાં ½ કપ પાણી ઉકાળો, 1 ટીસ્પૂન ગોળ ઉમેરો તેને સારી રીતે મિક્ષ કરો.

કોલ્ડ કફ થેરાપી

અને તેને સારી રીતે ઓગળવા દો, ½ ટીસ્પૂન લીલી ઈલાઈચી પાવડર, ½ ટીસ્પૂન અજમો , ½ ટીસ્પૂન મરી પાવડર ઉમેરો.

કોલ્ડ કફ થેરાપી :

½ ટીસ્પૂન બ્લેક સોલ્ટ મીઠું ઉમેરો, 2 મિનિટ ધીમી આંચ પર થવા દો. તેને ઠંડુ થવા દો અને નાના બાઉલમાં ટ્રાન્સફર કરો.

કોલ્ડ કફ થેરાપી

હવે આ તૈયાર ડ્રિન્ક તૈયાર થઇ જાય એટલે દરરોજ સવારે ½ ટીસ્પૂન ગરમ પાણી સાથે ખાઓ.

Kesar Malai Modak Recipe : છઠ્ઠા દિવસે વિધ્નહર્તાને પ્રસાદમાં ધરો કેસર મલાઈ મોદક, જાણો રેસીપી