હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કોથમીર, જાણો અહીં

Feb 06, 2023

shivani chauhan

કોથમીર માત્ર મસાલાના રૂપમાં જ ફાયદાકારક નથી પરંતુ તેના પત્તાં પણ ગુણકારી મનાય છે.

કોથમીરના પત્તામાં વીટમેન સી, વિટામિન કે અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.

કોથમીરના પત્તા બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારે છે.

જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો કોથમીર પત્તાનું સેવન કરવાથી બ્લડ સુગર કન્ટ્રોલ કરે છે.

કોથમીર પત્તામાં હાજર એન્ટી- ઓક્સીડેન્ટ આંખોની બીમારીઓથી બચાવે છે જેથી આંખો સ્વસ્થ રહે છે.

કોથમીર પત્તામાં એન્ટી- ઈન્ફ્લીમેટરી ગુણ હોય છે, જે પગની સુજન સંબંધિત બીમારીઓમાં ફાયદાકારક હોય છે.