આ દાળ કબજિયાત માંથી આપશે છુટકારો

Dec 29, 2022

shivani chauhan

કબજિયાતથી છુટકારો મેળવવા માટે તમારે તમારા ડાયટનું ખુબજ ધ્યાન રખવું પડે છે. આ દાળ તમને કબજિયાત માંથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે.

(Source : Freepik)

Thick Brush Stroke

પાચન સંબંધિત પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવવા માટે તમે ડાયટમાં આખા મગને એડ કરી શકો છો. તેમાં પેક્ટિન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે. તે પેટ માટે ગુણકારી છે.

Thick Brush Stroke

ફાઈબરથી ભરપૂર હોવાથી મસૂરની દાળનું સેવન કરવાથી પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. તેનાથી કબજિયાતથી છુટકારો મળે છે.

happymary78/ insta

Thick Brush Stroke

કબજિયાતથી છુટકારો મેળવવા માટે તુવેરની દાળનું સેવન પણ કરી શકાય છે.  તેમાં રહેલ ફાઈબર પેટ માટે ફાયદાકારક છે.

Thick Brush Stroke

કળથી કબજિયાતથી છુટકારો આપતા ફાઇબરના ગુણ હાજર છે. સાથેએ વેટ લોસમાં મદદ કરે છે.

Thick Brush Stroke

કાબુલી ચણામાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે ઘૂંટણને મજબૂત બનાવે છે. આ સાથે તેમાં પ્રોટીન અને ફાઇબર પણ હોય છે.

Thick Brush Stroke

અડદની દાળમાં રહેલ હાઈ ફાઈબરના લીધે કબજિયાતમાં રાહત આપે છે.