શિયાળામાં ડેન્ડ્રફની તકલીફથી છુટકારો મેળવવા અપનાવો આ ટિપ્સ

Dec 16, 2022

shivani chauhan

ડેન્ડ્રફની સમસ્યા માટે દહીં ખુબજ અસરકારક મનાય છે. ડેન્ડ્રફ હોય તો તમારે અઠવાડિયાં 2 વખત દહીં લાગવું જરૂરી 

નારિયેળ તેલ અને કપૂર મિક્ષ કરીને વાળમાં લાગવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા તમે દહીં, ઈંડા અને મધ મિક્ષ કરીને લગાવો અને 30 મિનિટ પછી વાળ ધોઈ નાખવા.

મધ અને લીંબુને મિક્ષ કરીને વાળ પર લાગવાથી ડેન્ડ્રફની સમસ્યા રહેતી નથી.

સૂકી મેથીનો પાઉડર બનાવી વાળમાં લગાવાથી પણ ડેન્ડ્રફની  સમસ્યાથી છુટકારો મળે છે.

એલોવેરા જેલ  એન્ટી ફંગલ અને એન્ટી- બેકટેરિયલ ગુણધર્મ ધરાવે છે. વાળમાં લાગવાથી ડેન્ડ્રફમાંથી છુટકારો મળે છે અને વાળને મોઈશ્ચર મળે છે.

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તમે વાળમાં ઓલિવ ઓઈલની માલિશ કરી શકો છો. જલ્દી રિઝલ્ટ મળશે.