આ સ્કિનકૅર ટિપ્સ તમને ડાર્ક સર્કલથી બચવામાં કરશે મદદ

Mar 06, 2023

shivani chauhan

આંખની નીચેની ડાર્ક સર્કલએ સૌથી સામાન્ય ત્વચાની ચિંતાઓમાંની એક છે જે મોટાભાગના લોકો, પુરુષો અને સ્ત્રીઓ સમાન રીતે સામનો કરે છે. ઊંઘની અછત, અપૂરતો આહાર, બીઝી શેડ્યુઅલ અથવા પોષક તત્ત્વોની ઉણપ જેવા ઘણા પરિબળો દ્વારા ઉત્તેજિત, તે તમારા આત્મવિશ્વાસને મંદ કરી શકે છે.

 ડર્મેટોલોજિસ્ટ ડૉક્ટર રશ્મિ શેટ્ટીએ કહ્યું હું કે, "મેં એવા દર્દીઓ જોયા છે કે  જેમને  મેક-અપની જરૂર નથી છે, પરંતુ માત્ર તેમના ડાર્ક સર્કલએ છુપાવવા માટે  તેમને મેકઅપનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવે છે."

ડાર્ક સર્કલની ટ્રીટમેન્ટ કરતા પહેલા તેના કારણને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેટલાક સામાન્ય કારણો અથવા ટ્રિગર્સમાં પોષણ, ઊંઘની અછત, એલર્જી, માળખાકીય પરિબળો અથવા તે આનુવંશિક પણ હોઈ શકે છે,

હાઇડ્રેશન એ એક સોલ્યુશન છે ,"જેમ સ્કિનના સ્વાસ્થ્ય અને ચમક માટે હાઇડ્રેશન પર ભાર મૂકીએ છીએ, તેમ આંખોની નીચેની ત્વચાને પણ સ્વસ્થ રાખવા માટે તેને સારી રીતે હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ હોવું જરૂરી છે.''

 એલર્જીએ આંખની નીચે ડાર્ક સર્કલનું ખૂબ સામાન્ય કારણો છે. એલર્જીના લીધે આંખોમાં ખજવાળ આવે છે , જેના કારણે આંખની નીચેની ત્વચા બળતરા, ક્ષતિગ્રસ્ત અને કાળી થઈ જાય છે.

ફિલર્સ, તમારી આંખની નીચે એક પોલાણ છે જે પ્રકાશને સારી રીતે પ્રતિબિંબિત કરતું નથી, જે વિસ્તારને ઘાટો બનાવે છે, ફિલર્સ એ અંધારામાંથી છુટકારો મેળવવાનો ત્વરિત માર્ગ છે.