Health Tips : ડિટોક્સ રેડ વેલ્વેટ સ્મૂથી, જે ડેરી ફ્રી ગ્લુટેન ફ્રી સુગર ફ્રી પણ છે, જાણો ખાસ રેસિપી

Jun 17, 2023, 02:18 PM

આ ડીટોક્સ સ્મૂથીને તમારા નિયમિત આહારમાં ઉમેરવી જોઈએ.

સ્મૂથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે,

- હવે સ્મૂધી બનાવો, જો જરૂરી હોય તો થોડા ચમચી પાણી ઉમેરો, તમારી સ્મૂથી તૈયાર છે.

શેફ મેઘનાએ ઈન્ટાગ્રામ પર આ આ હેલ્થી સ્મૂથીની રેસિપી શેર કરી હતી, આવો જાણીએ

- 2 કેળા લો, કાપી લો અને 2-3 કલાક મૂકી રાખો. - હવે એક મિક્ક્ષરમાં લો - 2 કાપેલા કેળા,

- 1/2 બાફેલી બીટ રુટ

- 1 ચમચી કોકો પાવડર

- પલાળેલી 3-4 બદામ

- 2 બીજ વગરની ખજૂર પાણીમાં પલાળી રાખો

- 4 ચમચી પલાળેલા ઓટ્સ

- એક ચપટી મીઠું ઉમેરો

- હવે સ્મૂધી બનાવો, જો જરૂરી હોય તો થોડા ચમચી પાણી ઉમેરો, તમારી સ્મૂથી તૈયાર છે.