થાઇરોઇડ એ ગરદનના નીચેના ભાગની મધ્યમાં એક નાની બટરફ્લાય આકારની ગ્રંથિ છે જે શરીરના ચયાપચયને કંટ્રોલ કરે છે. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તેને ઉર્જામાં રૂપાંતરિત કરીને તે હાડકાં, સ્નાયુઓ, કોલેસ્ટ્રોલ અને હૃદયને અસર કરે છે. આ રોગ શરીરમાં આયોડીનની ઉણપને કારણે થાય છે.