માત્ર 4 સામગ્રીનો ઉપયોગ કરીને ખાંડ વગર અખરોટ ખજૂર બરફી, જાણો રેસીપી

Oct 16, 2025, 03:57 PM

આ દિવાળીમાં એક સ્વાદિષ્ટ વાનગી શોધી રહ્યા છો જે તમારા હેલ્ધી પણ હોય તો ખાંડ વિનાની અખરોટ ખજૂર બરફી પરફેક્ટ છે, તે માત્ર 4 સામગ્રીમાંથી બની જાય છે અહીં જાણો અખરોટ ખજૂર બરફી રેસીપી

અખરોટ સ્વાસ્થ્ય માટે ગુણકારી માનવામાં આવે છે,ખજૂરનું સેવન શિયાળામાં ગુણકારી માનવામાં આવે છે તે ખાંડના બદલે ઉપયોગ કરી શકાય છે.

અખરોટ ખજૂર બરફી રેસીપી

200 ગ્રામ અખરોટ, 150 ગ્રામ ખજૂર, 2 ચમચી ઘી, 100 ગ્રામ પનીર અથવા માવો

અખરોટ ખજૂર બરફી રેસીપી

ખજૂર નરમ થાય ત્યાં સુધી ધીમા મધ્યમ તાપ પર કુક કરો. નરમ ખજૂર કાઢી લો. એ જ પેનમાં, બીજો એક ચમચી ઘી ઉમેરો અને સમારેલા અખરોટને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તમને સુગંધ ન આવે.

અખરોટ ખજૂર બરફી રેસીપી

100 ગ્રામ પનીર અથવા માવો મિક્સ કરો અને લગભગ 5-10 મિનિટ સુધી કુક કરો જ્યાં સુધી બધું સુંદર રીતે ભળી ન જાય.

અખરોટ ખજૂર બરફી રેસીપી

તેમાં નરમ ખજૂર પાછી ઉમેરો અને ઘટકો સંપૂર્ણ રીતે ભેગા થાય ત્યાં સુધી મિક્સ કરો, મિશ્રણને ગ્રીસ કરેલા પેનમાં દબાવો.

અખરોટ ખજૂર બરફી રેસીપી

તેને સારી રીતે સપાટ કરો, અને ઉપર થોડા શેકેલા અખરોટ નાખો, ટુકડાઓમાં કાપો અને અખરોટ ખજૂર બરફીનો આનંદ માણો!

Diwali 2025 | દિવાળી સ્પેશિયલ ડ્રાયફ્રુટ્સ બરફી રેસીપી