Oct 09, 2025

દિવાળી પર સાદી કાજુ કતરીને આપો અલગ ટ્વીસ્ટ, રેસીપી સ્ટેપ બાય સ્ટેપ

Ankit Patel

ગુલાબ પીસ્તા કાજુ કતરી

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં ઢગલા બંધ મીઠાઈઓ મળવા લાગી છે.

Source: social-media

ગુલાબ પીસ્તા કાજુ કતરી

દિવાળીનો તહેવાર મીઠાઈ વગર અધૂરો છે ત્યારે માર્કેટમાં ભેળસેળનો ખતરો પણ વધારે રહે છે.

Source: social-media

ગુલાબ પીસ્તા કાજુ કતરી

આવી સ્થિતિમાં તમે ઘરે અલગ પ્રકારની કાજુ કતરી બનાવી શકો છો. તમે સાદી કાજુ કતરીને રોઝ અને પીસ્તાનો ટ્વીસ્ટ આપી શકો છો.

Source: social-media

ગુલાબ પીસ્તા કાજુ કતરી

ઓછી સામગ્રીમાંથી આ રોઝ પીસ્તા કાજુ કતરી બનાવી એકદમ સરળ છે. તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી.

Source: social-media

સામગ્રી

કાજુ, ખાંડ, ગુલાબની સુકી પાંખડીઓ, પીસ્તા, ગુલાબ જળ, મીલ્ક પાઉડર, ઘી, ફૂડ કલર (ઓપ્શનલ)

Source: social-media

કાજુનો પાઉડર બનાવો

સૌથી પહેલા જરૂર પ્રમાણેના કાજુ લઈને તેને મીક્સર જારમાં નાંખી ગ્રાઈન્ડ કરી પાઉડર બનાવો.

Source: social-media

ખાંડની ચાસણી બનાવો

એક પેનમાં ખાંડ અને થોડુ પાણી લઈને એક તારની ચાસણી બને ત્યાં સુધી ગરમ કરો. તેમાં ગુલાબ જળ અને મીલ્ક પાઉડર નાંખી હલાવો.

Source: social-media

કાજુનો પાઉડર ઉમેરવો

આ મીક્સરમાં કાજુનો પાઉડર ઉમેરી હલાવો અને ત્યારબાદ ગુલાબની પાંખડીઓ અને ચોપ કરેલા પીસ્તા નાંખીને સારી રીતે મીક્સ કરો. ફૂડ કલર ઉમેરો જો તમે ઈચ્છો તો.

Source: social-media

કાજુ કતરીનો કાપવી

હવે મિક્સરને બટર પેપરમાં લઈને મેસ કરતા જઈ ઠંડુ કરો અને બટર પેપરમાં પાથરી કતરીના આકારમાં કાપી લો.

Source: social-media